સાગરનો એક સહેલ્ગાહી [ કાવ્ય-ગઝલ ]
===================
માણસ નામે જીવન જીવવાનો ખતરે-દાર
વેળાનું રતન નથી એ જાતનો જમાદાર
મર્યાપછી કફનમાં જતો કબરનો માલિક
મોઉંન નાં અવાજે પડગાતો જાગીરદાર
બધુજ મારું નાં તીર છોડતો નિશાન બાજ
સફરનું કરજ ચૂકવતો ઘર ઘાટી દમદાર
સફરનો વિહારી ,નાવ-નદી વીણ નાવિક,
ખલાસી નથી ને સાગરનો એક સહેલ્ગાહી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

