વિશ્વાસ ક્યાં ? ઈશ્વરને
=====
ઈશ્વરને સ્વાર્થી માણસ જાત પર ભરોસો નથી,
કે અવધી પૂરી થયે એ જાતે આવશે કે નહિ , ?
સંસારનો મોહ છોડસે કે નહિ ?
એટલેતો યમને લેવા મોકલે છે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ