કાયદો ઘડવાની સત્તા માત્ર સંસદ ને –પ્રણવ [એક સમાચાર]
અને જો સંસદ માં બહુમત ગુંડાઓનો હોય તો કાયદો કોના તરફી હોય ?
પ્રજા તરફી ,પ્રજા હિત ?
કે
ગુંડાઓ તરફી ગુંડા હિત ?
એક સવાલ ?
Category: ટીખળ
–કોના બાપની દિવાળી ?
=========
” ઘરના શીયાં ઘંટી ચાટે
પડોશણ ને દાન આટો “
= બાંગ્લા દેશને આપેલી એક અબજ ડોલર લોન પૈકી ૨૦ કરોડ ડોલર માફ
ઢાકાની મુલાકાતે ગયેલા નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત —- એક સમાચાર
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
સનસનાટી [ટીખળ]
=========
એક સમાચાર
ચોરે માર માર્યાની ફરિયાદ કરી
અને પોલીસે ફરયાદ નાધી
તમ તમીયું
========
હાલ માં હું વડા પ્રધાન નો ઉમેદવાર નથી
==રાહુલ ગાંધી
તો શું કાલ માં છે ?
સેવાજ કરવી હોય તો અન્નાજીની
માફક ક્યા નથી કરી શકાતી ?
ચુંટણીઓ
=======
પ્રજાનું ખરે ખરું કલ્યાણ જો કરવું હોય તો
આ ચુંટણીઓ દર વર્ષે કરાવવાની જોગવાઈ
હોવી જોઈએ , જેથી ,દરેક પાર્ટી કે પક્ષ નાં
અને નેતાજીઓને નાણાં ભંડોળ થી પ્રજાને
થોડો ગણો લાભ મળે
ચુંટણી નાં લોલીપાપ
==========
ચુંટણી નાં લોલીપપ વચનો શાને માટે
સત્તા માટે કે સેવા માટે ?
કેવી ઉઘાડી નરી છેતર પીંડી ?
સેવા તો સત્તામાં રહ્યા શિવાય પણ ક્યા નથી કરાતી ?
છાછ લેવા નીકળેલા નેતાઓ દુણી સંતાડે છે
પ્રજાને મુર્ખ બનાવવાનો એક ધંધો
એટલે ચુંટણી લક્ષી વચનોનો ખોટા આશ્વાસનો
ચુંટણી અને લોકશાહીની મઝાક
લોકોને , પ્રજાને મુર્ખ બનાવી પાંચ વર્ષની હુકમશાહી લેવા નીકળેલા પક્ષ પાર્ટીના નેતાઓ
दगुभा
====
बारिस की रुतुमे काचिंडा अपना रूप हर वक्त बदलता है
लोकपालबिल
=========
लटक गया लालूजी का डेथ वोरंट
સલામ કપિલ સીબ્બલ્જીને
===================
ચાપલુંસીની બધી સીમાઓ પસાર કરતા સીબ્બલ્જીને સલામ અને ધન્યવાદ
મોસાળમો મો માં પીરસનાર [ટીખળ ]
=====================
કાળા નાણા ના મુદ્દે સરકાર ને કાળો નાણાં ધરાવનાર લોકોના
સંબંધો જ મોસાળ મો માં પીરસનાર જેવા છે

