Category: મુતક


દુનિયા ઝૂકતી હૈ
========
નિર્મલ બાબાની કૃપાનું ટર્નઓવર ૨૩૮ કરોડ !!!!!!!!!!!!!!!!!!
દુનિયા ઝૂકતી હૈ ઝુકાનેવાલા ચાહીએ

મોતના માલિક
=======
મોત નાં માલિક બે
યમરાજ આત્મા [જીવ[ લઇ ચાલે
લોકો નશ્વર દેહ લઇ ચાલે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

વિરોધ [મૃતક ]
=====
વોરોધ પક્ષે વિરોધ રસ ની રસી લીધી છે
એટલે સહકારની અપેક્ષા નો દંડ શાશક ભોગવે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

મુકતક

મુકતક
===
પ્રહેલાદ દર્દ એ ચડીયાતું છે અહી અપરાધના તોલે
સહન કરવામાં મજાછે એમ દર્દ ની બાદશાહી બોલે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

ઓટી ગુટી [મુક્તક ]
============
કવિની કલ્પનાની ઓટી ગુટી થી મોટી
ન્યાયની ઓટી ગુટી, જીવતાને તારે ને ડુબાડે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

જિંદગી ભાર અજાણ્યો રાખ્યો
==============
જિંદગી જીવવાની ખબર પડી , ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ગયું હતું
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

ભ્રસ્ટાચાર નું જન્મ સ્થાન [ મૃતક]
===============
ચુંટણી અગાઉ જેટલા નવા મુદ્દા ,કરવા પ્રજાનું કલ્યાણ
એટલાજ નેતાઓ આપે નવા ભ્રસ્ટાચારનાં જન્મ સ્થાન

કોંગેસ હવે પ્યોરીફાય પાણીમાં પોરા શોધે છે [મરશિયું ]
===========================
અન્નાજીને આર .સેસ .એસ.નાં સબંધો વિષે ફોટો શેશન ચલાવે છે
અને દિગ્વીજ્ય્શીઘજી અન્નાજી એ આર .સેસ .એસ. નાં સબંધો કબૂલ
કરવાનું ખે છે .તો ,દિગ્વિજ્યજી એ બાબતે પહેલ કરે ,તેઓની તસ્વીર
પણ આર .સેસ .એસ.નાં નેતાજી સાથે છે તો ફાહેલા તેઓશ્રી તેમના
સંબધ કબૂલ કરે પછી બીજની વાત કરે , બધીજ રીતે ખુલ્લી પડેલી
આ કોંગ્રેસ અનામતના નામે વર્ગ વિગ્રહ તરફ સમાજને દોરવાનો
પ્રત્યન કરી રહી છે અને લોકોનું ધ્યાન તેમણે કરેલા ભ્ર્સ્તાચાર પરથી
હટાવવા માગે છે

આપણા સાંસદ ગુરુદાસ નો અન્નાજીનો વિરોધ ઈર્ષ્યા અને ઉપેક્ષા
================
જો આજ સાંસદ શ્રી ગુરુદાસજી આઝાદી ની ચળવળ નાં સમયમાં હોત તો
તેઓએ ગાંધીજીની ચળવળનો પણ વિરોધ કર્યો હોત
જેમ આજે તેઓ અન્નાજીની ચળવળને એક નાટક સમજે છે તેમ
અને તેઓ અન્નાજીને કહે છે કે ગાંધી બનવાનું નાટક ન કરો
કેટલી ઈર્ષ્યા અને ઉપેક્ષા અન્નાજીની

કેવી નવાઈ જેવી વાત ?
=============
દગુભા વ્યવસાયે વકીલ ન હોવા છતાં ય
રાહુલ્જીની વકીલાત કરે છે
અને પ્રધાન મંત્રી બનાવવાનો
કેસ ચલાવે છે
આપણી પ્રજાની કોર્ટ
કેવો ફેસલો આપશે એતો રામ જાણે
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Follow

Get every new post delivered to your Inbox.