રાજ રમત રાષ્ટ્રની હાની
=========
રાજકારણ ની રમત માં ક્યાયે દેશ હિત કે પ્રજા હિત જળવાતું નથી
માત્ર સંપત્તિ નું સર્જન અને સ્થળાંતર થતું હોય છે નવા નવા માલેતુજારો પેદા થતા હોય છે
રાષ્ટ્ર ની હાની જ થતી હોય છે ને પ્રજાનું શોષણ થતું હોય છે
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Category: સ્મૃતિ
એક સમાચાર
=======
એન.સી.ટી.સી. નો ઉદેશ એ કોઈ એક ચોક્કસ વર્ગ અને પાર્ટી નાં નેતાઓને બચાવવા અને મદદ કરવા નો કાયદો છે તેમાં પ્રજાને કોઈ ફાયદો લાગતો નથી
એક સાવાલ ધર્મ ને ઈશ્વર નાં નામે
===============
માણસ જ્યારે જીવનાન પ્રશ્નો ,સંકટો ,અડચણો ,અવરોધો,નો સામનો ના કરી શકવાને કારેણે , નાસી પાસ થઇ આત્મ હત્યાનું પગલું ભરવા વિચારે છે ,અને ત્યારે તેને હજી જીવનમો
જીવી રહેવાની ઈચ્છા હોય , અને પછી ઈશ્વર ના નામે પોતાની મનો કામનાઓ ધાર્મિક તા સાથે જોડી દે છે અને ઈશ્વર નાં નામે ઈશ્વરે જ જીવવા પ્રેરિત કર્યો હોય એમએવો દેખાવ કરીને
વિચારી ,લોકોને જણાવી , સમજાવી ,પોતાના મન કલ્પિત કાર્યોથી વિચારોથી ,અને વર્તનથી ફરી પાછો લોકોમાં જઈ પોતાના હિતની પ્રવૃત્તિઓ ઈશ્વરના નામે કરે છે અને સંપત્તિ સર્જન
કરે છે ,જ્યાં ભોળા /મુર્ખ લોકો નાં ટોળો એકઠા કરી ઈશ્વરનાં નામે સુફિયાણી મીઠી વાતોથી ધર્મ ના નામે ઈશ્વરના નામે લોકોમાં ચાહના મેળવી ધન સંપત્તિ નું સર્જન કરે છે અને ભોગ
વિલાસમાં રાચે છે તો શું ? ઈશ્વરે જ આવી પ્રવૃતિઓ કરવાનું સૂચવ્યું હશે ? આપનું શું માનવું છે ? એક સાવાલ ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
कैसी लालची और स्वार्थी नेतागिरी ?
===============
मुलाउम्सिंह उत्तराप्रदेश्मे मुस्लामानोका अपना बनके और उनकी वकालात करके सत्ता हासिल की
और
जब राष्ट्रके , राष्ट्रपति के चुनाव लिए जब अब्दुल कलाम साहब का नाम लिया तो मुकर गए और अपना रुख बदल दिया
वाह वाह नेतागिरी , और एक अच्छे ईमानदार सायंटिस्ट मुसलमान के लिए उनका रुख जनताको दिखाई देता है
और मुस्ल्मानोकी भलाई करनेवाला कैसा बदल जाता है ?
===प्रहेलाद्भई प्रजापति
इश्वर /अल्लाह /मसीहा ,भगवान , बिकता है
===============
कानून के दाय्रेमे रहकर लोगोकी भाव्नाओके साथ खिलवाड़ करके और उसको यानी धर्म को
धंधा [बिजनेस ] बनाके अगर पैसा काय जा तो उसे क्या कहते है ?
हमारे हिन्दुस्त्न्मे ही ऐसा ज्यादा क्यों होता है ?
जिस दिन भगवान ,यानी इश्वर /अल्लाह / या मसीहा , उनके स्थान परसे उठके ,
बाहर आके आने वाली आमदानीको उसके पास रखेगा तब कोई इंसान यानी
धर्मगुरु संत, बाबा ,पुजारी ,यानि की उसके नामसे पैसे कमाने वाला कोई वहा खडा रहेगा क्या ?
ये लोगो को अच्छी तरह मालुम है की भगवान /इस्वर /अल्लाह /मसीहा / यहाँ आनेवाला नहीं है
इसीलिए वो सब अपनी दुकाने खोलके बैठे है
मंदिर ,मस्जिद /गुरुद्वार,/चर्च/आश्रम वो सब उनके स्थान है
===प्रहेलाद्भई प्रजापति
સત્ય તોલવાના કાટલાં જુદા જુદા હોઈ શકે ?
======================
ગુજરાત સમાચાર નો લેખ તા. ૧૪/૪/૨૦૧૧ નેટ્વોર્ક
============================
આવા વિદ્વાન લેખકો સમાજનું ભલું /ઇચ્છવાને[કરવાને ] બદલે કોનું ભલું ઈચ્છે છે ?
સ્વીસ બેન્કના રીપોર્ટ વિષે કેમ કોઈ દિવસ વિચારતા નથી ?
નીચેનો રીપોર્ટ જુઓ
पूरा लेख पढ़े ……http://is.gd/DownfallOfSwissEconomy
માર વિદ્વાન લેખકને સીધો સવાલ
જે લોકો તેમની શક્તિ મુજબ સમાજનું હિત ભલુ ઈચ્છે છે તેમની વિરુદ્ધ લખવાનું કારણ ?
આપના જૈન મુજીઓની ઘણી બધી બદીઓ વિષે કેમ લખતા નથી ?
સમાજ માં ઘણા દાખલાઓ બન્યા છે
શું સત્ય ને તોલ્વાના કાટલાં અલગ અલગ હોઈ શકે ?
“
માણસોને સ્પષ્ટ તારવવા બહુ મુશ્કેલ છે,
સાવ નકલી રત્નનો ચળકાટ પણ ઓછો નથી.
હેમેન શાહ “
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
વાણી સ્વાતંત્રનો અધિકાર
===========
વાણી સ્વતંત્ર નો પાવરને અધિકાર કેટ્લોબધો મજબૂત
અન્નાજી જેવું જીવન એકદિવસ પણ જીવી ન શકનાર તેમના વિષે લખી, બોલી શકે
[ લેખ , ૫ ,એપ્રિલ ૨૦૧૨ ગુજરાત સમાચાર [નેટવર્ક ] ]
અધિકારી [નોકરશાહી ] રાજ
============
આઝાદી પહેલા કહેવાતું
ઉત્તમ ખેતી ,મધ્યમ વેપાર કનિષ્ક નોકરી
=======
આઝાદી પછી કહેવાય છે
ઉત્તમ નોકરી મધ્યમ ખેતી કનિષ્ક વેપાર
સવાલ ?
======
સ્ત્રી નું કુદરતી [નેચરલી] આભુષણ કયું ?
લાજ શરમ, પ્રેમ ,ત્યાગ , કે નગ્નતા ?

