પાવર [હાઈકુ ]
=========
પાવર કરે
પ્રજા રામ ભરોછે
ઠંડા કલેજે
પ્રજાની યાદ
ફરીથી વોટ લેવા
પોચ વરસે
ખંધો પાવર
સિહાસન ઉપર
નજર રાખે
લુંટી પાવર
કરી ખોડ્મો ડખો
કરે દિવાળી
આદર્યો ડખો
પાડી ખોડ્મો વખો
નીતિ ઓળખો
છે નેતાઓ ને
ઘેર ઘેર દિવાળી
નથી પ્રજા ને
–પ્રહેલાદભાઈ પ્રજાપતિ

