અરજદાર ;- પ્રજાપતિ પ્રહલાદભાઈ  પુર્ષોત્તમદાસ

તારીખ 19 /1/2017
મોં। . 9327005315
શ્રીમાન શ્રી
રાષ્ટ્રીય અદક્ષય જી
શ્રી અમિત શાહ સર
ભારતીય જનતા  પક્ષ

                        વિષય ;- પ્રવીણા બહેન સુતરીયા  ડેપ્યુટી મેયર અમદાવાદ શહેર  વિરુદ્ધ 
======================================
 આપ સસાહેબને  નમ્ર  અરજ  કર્વાનીકે અમો ઉપરોક્ત સરનામે છેલ્લા 25 – 30 વર્ષથી
અમારો  ધંધો  કરીએ છીએ , અમોએ સંવિધાનિક રીતે મળતા સરકારી બધી જ પરમિશનો
લઇ અને મ્યુનીસી પાલીટી માં પણ શરૂઆત થીજ  વેપારી /કોમર્શિયલ  પરવાનોલાઈ તેનું
ટેક્ષ ભરી એ છીએ ,અને વીજ બિલ પણ કોમર્શિયલ ભરીએ છીએ ,અમારો એપાર્ટમેન્ટ
ગ્રાઉન્ડ ફ્લોર , અને 100′ ફુટ ના રોડ પર આવેલ છે અમો આ એપાર્ટમેન્ટ ના ફાઉન્ડર મેમ્બર
છીએ અને જ્યારે અમોને કબજા આપેલા ત્યારે અમારી પાછળ અને સાઈડમાં માર્જિન ની
જગ્યા ના વધારાના પેમેન્ટ કરેલા છે જેની પાવતી પણ આપેલી છે ,અમોએ આ વધારાની
જગ્યા પર શેડ બાંધી તેની ઇપેક્ટ ફી ભરી ને કાયદેસરની પરવાનગી લીધેલ છે અને ત્યાં અમો
અમારી  ઓફિસ કરેલી છે અને  અમારા ફર્નિચરનો શોરૂમ કરેલો છે,સોફા તથા ચેર વગેરેનો
આ ફ્લેટ પર સાઈડની બાજુએ ત્રણ શટરો મુક્યા છે જે રોડ સાઇડે પડે છે અને બાકીના ત્રણ
શટરો  અમારી હદમાં આગળની બાજુએ આવેલા છે।
અહીં  આ એપાર્ટમેન્ટમાં   એ અને  બી બ્લોક  આગળ પાછળ આવેલા છે ,આ એપાર્ટમેન્ટ
ના રહીશો એ અમારી વિરુદ્ધ દિવવાની કોર્ટમમાં , સને  1990/91  અને  2011 માં દાવા કરેલા
જ્યા તેઓએ અમારી વિરુદ્ધ મનાઈ હુકમ મેળવેલા પરંતુ તેઓ તેમાં હારી ગયે લા છે અને
 બંનેમાં તેઓ  વિરુદ્ધ  ચુકાદા આવેલા છે  અને અમારી  તરફેણ માં ચુકાદા આવેલા છે
અહીંના રહીશો અમારી બાજુના શટરો  આગળ તેમના ઘરના રસોઈના ગન્દવાડ  તથા કચરો
નાખી અમોને પરેશાન કરે છે  જેની અમોએ પોલીસમાં ફરિયાદ ફોટાઓ સાથે અવાર નવાર
કરેલી છે  છેલા  6-7  માસમાં એઓએ ઘણીએ ફરિયાદો કરેલી છે , પોલીસે આ લોકોને
બોલાવીને  સમજાવીને આવું ન કરવાનું સમજાવેલ છે છતો  આ સભ્યોએ તેમની આ પ્રવૃત્તિઓ
ચાલુ રાખેલી ,પછી અમોએ અમારી હદમાં લોખન્ડ ની જાળી  મુકેલ જે  અમોએ  અમારો
પ્રવેશ પણ અલગ કરેલ જે  કોર્ટ કમિશનરે નકશામાં દર્શાવ્યા મુજબ હતો અને આ દાવામાં
તેઓ કોર્ટે અમારી તરફેણ માં તેમની મનાઈ અરજી રદ કરેલી અને અમારો આ પ્રવેશ માન્ય
રાખેલ અને રોડ  સાઈડ ની 3′ ફુટ ની જમીન થી ઊંચાઈ વળી રૅલીગ માન્ય  રાખેલી જે  અમારી
ઓફિસ /શોરૂમ ને રોડ  સાઈડનું ઓપન એલિવેશન બિલ્ડરે આપેલું તે મુજબનું કોર્ટે   કાયમી
માન્ય રાખેલ જેનો  મેપ આસાથે મૂકેલછે અને કોર્ટનો હુકમ પણ મુકેલ છે આપણી જાણ માટે
અહીં  આસ્થળ પર પ્રવીણા બહેન આવેલા અને સભ્યોને ઉશ્કેરીને આ જાળી તોડી નાખી
રોડ સાઇડે  મોટી દીવાલ બનાવી અને અમારા શટરો આગળ દીવાલ બનાવી ,વચ્ચે નાનકડી
20′ ક્સ 10′ ની માર્જિન ની જગ્યામાં મંદિર બનાવવા નું સૂચન કરી ગયેલા  જે મુજબ આ
ઉપરોક્ત મેમ્બરોએ લેડીઝ મેમ્બરો સાથે ભેગા મળી હુમલો કરી અમારી જાળી ,બોર્ડ ,તથા
ફર્નિચરને  નુકશાન કરીને ફેંકી દીધેલ જેની અમારા સીસી ટીવી કેમેરામાં કેદ થેયેલી તસવીરો છે
અને અમોએ આ વિષે પોલીસ સ્ટેશને વિગતવાર ફરિયાદ પણ કરેલી છે ,પરંતુ પોલીસને આ
પ્રવીણા બહેન નું પોલિટિકલી મોઉખિક દબાણ હોવાથી કાયદેશરની કાર્ય વહીમાં અવરોધ
કરાવે છે  અને અમોને ઈન ડાયરેક્ટ મેન્ટલી પરેશાન  કરી કરાવી અમારા બાળકો વિરુદ્ધ
અને અમારી વિરુદ્ધ એટ્રો સિટીની ફરિયાદની ધમકીઓ  આ મેમ્બરો દ્વારા અપાવે છે
અહીં સમાજના ગુંડા તત્વો દ્વારા અને અસામાજિક તત્વો દ્વારા ભય નું વાતાવરણ પેદા
કરાવ્યું છે। તેઓ તેમના સટાફ સાથે અમર ઉપરોક્ત સરનામે આવેલા જેના ફોટોગ્રાફ  આ
સાથે  મુકેલ છે  અને સભ્યોના અહીં કરેલ ટોડ ફોડ ના ફોટોગ્રાફ અને  વિડિઓ રેકોર્ડી  ની
સીડી આ સાથે મૂકેલછે જે આપણે તેની સચ્ચાઈ ની ખાતરી થઇ શકે
આ કેસમાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી  દિલીપ મારું ,નટવtyaathi ,ગોપાલ ભ્રહ્મભટ
ડીડી  ગોહિલ ,દશરથ બેન્કર [વણકર ]  નરેન્દ્ર પાવસ્કર ,ભરતભાઈ  ડ્રાઈવર ,અને દિપક મારુ
જેઓની વિરુદ્ધ  પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે જેની  કોપી પોલીસ કમિશ્નર ,અમદાવાદ
શહેર ,ડેપ્યુટી કમિશ્નર ઝોને -2 ,અને રાણીપ પોલીસ સ્ટેશન માં આપેલ છે
આપ સાહેબને  નમ્ર અરજ  કર્વાનીકે હું બીજેપીનો પાયાનો કાર્યકર છું અને રોજ ના 8-10
કલાક નેટ પર  પાર્ટીનું કામ કરું છું ,સોશ્યલ મીડિયામાં હું ,ફેસબુક ,જીમેલ ,ટિવટર પર પાર્ટી
નું  અને  નમો સાહેબનું કામ કરુંછું , મારું ફેસ બુક પર ‘praheladbhai  prajapati ‘
ane  ‘ DESH    BHAKT ‘ નું આઈડી થી છેલા પાંચ વર્ષથી સતત કામ કરું છે અને
મારો બ્લોગ , http://www.praheladprajapati.wordpress.com  ના નામે છે
મોદી સાહેબનો ચુસ્ત ફોલોઅર છું , મોદી  સાહેબ મારા રોડ મેપ  છે  જે આપ  માર સોશ્યલ
સાઈટના કામ પરથી જોઈ શકો છો   મારું એક પુસ્તક ”પ્રભાવ ” જે નેશન પ્રેસ મદ્રાસ દ્વારા
પ્રકાશિત થયું છે
આપ સાહેબ ને નમ્ર અરજ  કર્વાનીકે  આ પ્રવીણા બહેન સુતરીયા  જે  અમદાવાદના ડેપ્યુટી
મેયર ના હોદાનો દુરુપયોગ  કરીને
 પાર્ટીને નુકશાન પહોંચાડી રહયા છે ,અને તેમનો વ્યક્તિગત સ્વાર્થ સાધી પક્ષનું
ઘોર અપમાન કરી રહયા છે ,તેઓ જેઓની પાછળ કામ કરી રહયા છે તે બધાજ પાકા
કોંગ્રેસી  ફોલોઅર છે અને બીજેપીનો પાકા દુશમ્નો વિરોધીઓ છે આમ આ બહેન  મારી વિરુદ્ધ
ષડયંત્ર રચી રહયા છે તેવું મને ફીલ થઇ રહ્યું છે  આપ સાહેબ હું નાસી પાસ ન થાઉં તે માટે  મને
મદદ કરશો જી અને યોગ્ય કરવા મહેરબાની
==પ્રહલાદભાઈ  પ્રજાપતિ
Advertisements