કાયદો કોના માટે
=======
રોજ ની ભોજ્ગડો ની માથાપચ્ચી
જુઓ અહી,દરેક ગરજે પક્ષપાતી

વંશજો મૂકી ને ગયા રોજના દાવા
માણસાઈના કથનો હવે જુના થયા

કોદી વિરોધનો રામબાણ સાર આવે છે ?
સ્વાર્થને કાયમી એક બાજુનાં જ દ્વાર છે

આમ મન મનાવી જાતને સજાવો
છે વિરોધમાં ખુવારી બન્ને પક્ષમાં

આમ તો કયો સલામતી છે કોઈનીય
ભયથી જુગારી ,આચરણમાં જીવાય

કેવળ, કોય ડો ,જ, છે આ જીન્દગી
પ્રશ્નોની જાળમાં ગુંથેલી જીન્દગી
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements