ખતરામાં વસુધૈવ કુટુમ્બકમ
===============
સમય દરબારે સમન્સની બજવણી
કાળ ચક્રને ધ્રુવીકરણની પજવણી

અન્ક બંધ થવાના મળી રહ્યા સન્કેત
રીપ્રિન્ટ થયો છે વિસ્વનો વિષેશાંક

કલાને ભજવવીછે દુનિયાની ડીમાંડ
નાટકના અંકોમાં આતંકી ઓડીયન્સ

ઇશારા શાંતિના બાખડે ધાર્મિક વાંધા
ઈશુ ઈશ્વર ખુદા એક બીજામા ખેચ બંદા

આ પહેલા ધરબાયેલો છે હાડપીન્જરો
ને,પૂરાવા લૈ સૂતો છે યુગનો અજમ્પો

ધર્મની કથા વંચાય છે વિરાસતોમાં
હતા વસુધૈવ કુટુમ્બકમના દરબારો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements