પુરાવા
=======
ઇરાદા જનમ પહેલોનું જીવવાના ?
ક્યાં રચાય ઇતિયાસ સમય પહેલોનાં ?

કાચો ફળોમો પુરાવા પાકવાના
ક્યાં પુરાવા નસીબથી વધુ હોવાના ?

સમયની સાથે તર્યાના પુરાવા
પુરાવા સામે વહેણે માર્યાના

અનુસરે અનુભવની આંખ દ્રષ્ટી મુલવણે
જમ્યા પહેલાના ઓડકાર તૃપ્તતાને

રાખે કોર્ટનું જઝ્મેન્ટ પૂરાવાનો આધાર
સમરાંગણ ડેટ પર ડેટ વકીલાતનું સંવિધાન,
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements