સિહાશની
=======
આબરુને એમ થુતું જાય છે તૈયાર થઈ જાઉં એક સાથે મરવા
રોજ ક્યા સુધી, રેપ,ચોરી,લુટફાટ શળકપટની ગુલામી કરવી

આ સુમ સામ રાત્રીએ  દીવાઓ દાંત ઘસી  આંખો ટમ ટમાવતા
ગેરીલા,પડકારે અંધકારના સામ્રાજ્યને વંટોળથી છુપાઈ                ,

ડાકુ ચુનાવ જીતે હોનહાર દેશ ભક્ત હારે અજીબ મહેરબાની
અજીબ કહાની મોમબત્તી ઓલવાય જન્મ દિવસે પ્રગટે મોતની

ખાતિરદારી ,પથારીએ ફૂલ સુહાગ રાત, કફને ફૂલ મોતની
હાશકારો, નીસાસા બદલે, ને ,કપાતરો  ભોગવે  સિહાશની
===પ્રહેલાદભાઈ  પ્રજાપતિ

Advertisements