ચુંટણી  નો ચક્રાવો
===========
કાયમી ઉજાગરા આપીને શાંતિની નીંદ લઇ ગયા
વચનો ચુંટણીનાં હતાં બોલ બીજા બીંબ જોઈએ છે ?

એ ,રોજ હાથ જોડી સામેથી આવી ખબર પૂછતા
કોણ ?,ક્યાંથી આવો,સવાલ દ્વારે બીજા જોઈએ છે ?

જેની કિંમત અમારે મન તુચ્છ અધિકારે  વોટ જે  હતા
પાંચ વર્ષના ચરી ગયા,જનાધાર બીજા જોઈએ છે ?

યોજના,સેક્યુલરી સેવા તુસ્ટીકારણે  દેશની ,વેદના
વેચવા દેશ ,N G O,વિકાસે રોડાં,ફંડ,બીજા જોઇએછે ?

ધર્માંતરણ,સનાતનનું,સંસ્કૃતિનું વિઘટન વેદોને અભિશાપ,એ
પરદેશી કાવે દાવે  અમિરી,અજ્ઞાન બીજા જોઈએ છે ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements