રદીફ કાફિયા ના જંગ
===========
ગઝલના કફિયામાં  ઊન્ડા ડન્ખ
નાહક ડરોછો એ, તો એનાં અન્ગ

દિલ કયોક ને કયોક થાય ભન્ગ
ખેલે ગઝલ પછી ઝુરવાના  જંગ

જ્યાં લોહી બાળે વણ અગ્નિએ અંગ
ગજા બહારના જ્યાં ખેલાય  જંગ

બુદ્ધિ દરવાજે લટકે તાળા અંધ
મયખાને,ઝરે ઝખીરા અક્બન્ધ

ચાંદ તારે  કીમત ચના મમરા
દિલ  ટુકડે હોળીએ આલીગન
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements