સફરની સજાવટ
=======
તલપ ઉગડે ભૂખની ચાદર  પાથરી
સ્વપ્નો પીવાય સુખની શાયબી ઓઢી

ભીતો ચણેલી, છે , દ્વાર બારીના છેદ
સંધીએ છતની સફરને સમજવતા વેદ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements