દસ્તખત પડતીને બારણે
======
ભાખડીએથી સમય જુવાન થઇ બુઢાપાની રાહે,ને
નભ ક્યાંયે ઝૂક્યું  નહિ ,ક્ષિતિજો અહેસાસની આરતીએ

બન્ધ ધડીયાળ ના કાંટે સમય બંધાયો નહિ  ને
ખોખલું સત્ય અસત્યના આધારે માપ ચુકી ગયું

સમયમો છપો મારી, ઘુસણ ખોરી તો કરી દળ મહી
ભાષા ગુથામણની ને હજરી નીતિની ઘર ચુકી ગઈ

ગુંચળે સપડાયેલ છેડો દોરીનો માં સંતાડે મળવાથી
સમયે મળવાની સર્વે મથામણો તીરસ્કારી તડી પાર કરી

સરવાળે  દોરી ની પકડ ઢીલી, સ્તખત પડતીને બારણે
સ્વપ્નો સરવાળાની બાદબાકી, શેષમાં ઝુપડી બાળીને
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements