ફલાહાર
=====
ખાય દિનમો ત્રણ, ચાર વાર ફરાળી અહાર
ઉપવાસે આહાર કહે  મારે છે ઉપવાસ

હોય શ્રાવણ નો માસ કે હોય ચતુર્માસ
ને  બદલાય ફરાળી ભોજના રસથાળ

ઉપવાસે નીજને મળે ફરાળી અહાર
થાળી આકાર  જરાયે ન કોઇ ફેરફાર

ઉપવાસમો જાહોજલાલી ના જુવાળ
એજ પેટ. એજ મો, એજ દોતના કરાર

પુજા પાઠ કરીને કરે પ્રભુ પર ઉપકાર
સેવા  નામે ચલાવે ઘરનો વહેવાર
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements