ન્યાયની પરિકમ્મા.

ન્યાયની  પરિકમ્મા
============
ન્યાયમાં  જો દમ હોય તો  અદ્દલ તોળી બતાવે
નહિતર ગુલામીતો કરે છે ગર્ભિત માલિકોની

એક ન્યાયના બે ત્રાજવા કેમ  ઊંચે નીચે      ?
સનાતની સાધુ સંત મપાય અન્ય ધર્મે  આઝાદી

નેતા,અભિનેતા માગ્યા ન્યાયની તરફદારી
સનાતની ને  કોઈ છટકબારી ન કાયદાની

વાહ  સ્વામી ભક્તિ ,પગાર  સરકારી  ખજાનેથી
સેવા  તરફદારી,ન્યાએ  ખુરસી  શ્રીમંતોની

નાનાં મોટાં  છમકલે અસ્તિત્વનો પરચો બતાવે
ને  ઝીણાં  છિદ્રમાંથી હાથીઓ પસાર  કરાવે

સત્યને પૂરાવાની જરૂર  ?, ને અપેક્ષા રાખો છો ?
જૂઠ પૂરાવે  ભંડાર ,ન્યાય પૂરાવે  મોહતાજ

કોઠા  સુજ કે અંતરાત્માની શક્તિ, ઈશ્વરને છેતરે છે
તોડ મરોડ સ્વામી ભક્તિનાં હથિયાર ન્યાય તોલે છે
===પ્રહેલાદભાઈ  પ્રજાપતિ

Advertisements