હદ બહારની  દોટ
===========
જીવણ લાલ માપની દોરી લઈને આવ્યા ને
ટાંકા ભરી શ્વાસના મોટી મઝ્લો કાપવી  છે

ઉમરાથી સ્મશાન સુધીની મઝલનાં વરઘોડે
જુઓ માપની મઝલમાં,હદ બહારની દોટ છે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements