સજામો જ મજા.

સજામાં  જ   મજા
===========
પડદામાં છુપેલ ચહેરા સૌ  એજ રહેવાના
ભારે પડે  છે ડોળ કર્યા જે તમે ન હોવાના

કવરે બંધ  કાગળમાં કથની  છુપી રહેવાની
હકીકત સત્ય   જેવા છીએ તેવા રહેવાની

શાહીમાં  કાગળ કલમ  કોરા ન રહેવાના
દ્મ્ભી ડોળે ચહેરા અલગ તરી આવવાના

ઢાંકેલ હીરા કોઇ કદી છુપા ન રહેવાના
સ્વયમ તેજે  હીરા ખુદ પ્રકાશિત થવાના

છે  ઘણી સજા સાચી હકીકત થી દુર જવામાં
નકલમાં અકલ વણ ચિન્ત્યા મોત છે નોતરવામાં

મજા ડંખો સહી ડન્ખ  સહારે દર્દ ભોગ્વી જવામાં
રાખો મજા સાચુ બોલી સજા ભોગવી જવામાં
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements