ન્યાય વીશેની એક સમજ.

ન્યાય વીશેની એક સમજ
==============
ન્યાયની ભાષા ને પામવા ,ઓળખવા ,સમજવા, ને જાણવા શુ થઈ શકે ?
જંઝલમાં કેટલીએ ઔશધીઓ નવજીવન સરજી શકવાને શક્તિમાન હોયછે,છતાં પ્રકાશીત થયા વગર જ મોતને અનુસરતી હોય છે. પ્રકાશીત થવુ અને વાહ વાહ નો સીરસ્તો પકડી [ઓઢી ]ને ખુદને ધન્ય કહેવડાવવુ ને અનુભવવુ એજ એક નાના મગજના જીવનુ ક્રુત્ય હોય છે. સુર્ય ને કોઈ ના ઉછીના પ્રકાશની જરુર નથી પડતી. તે સ્વયં પ્રકાશીત હોય છે એ કોઇનેય પોતાનો પ્રકાશ આપવા જતો નથી, પોતાની ગતી વિધી ને જ ાઅનુસરતો હોય છે.

ન્યાય નો ગુણધર્મ જ એવો છે કે ન્યાય કરવા- આપવા ાઅપાવવા કે લેવા માટે ાઅન્યાયનો આશરો લેવો
જ પડે.
ન્યાય કેવો હોવો જોઈએ, ક્યારે હોવો જોઈએ કેવા સંજોગોમાં હોવો જોઈએ ને ક્યાં હોવો એના તર્ક વિતર્ક બાજૂએ રાખી ,તેના ગુણ્ધર્મ વિષે વિચારીએ તો ?

— કોઇને ય અન્યાય ન થવો જોઈએ ?

ઉપરોક્ત કથન માં આપણે કેટલો વિશ્વાસ રખવો ? લાગે છે . ન્યાય ની પ્રક્રિયાજ બન્ની પક્ષે એક બીજાને અણગમતી
સાબીતિઓ પૂરાવા સાથે આપવાની હોય છે

ન્યાય એટલે બે પક્ષકારોનાં સાચાં ખોટાં વિષેનાં, પૂરાવા સાથે પરિમાણો નક્કી કરવાં તે, કોઇ પણ બે પક્ષકારો વચ્ચેની ધરા ની સમતુલા જાળવી રાખવાની પ્રક્રિયા જ ન્યાય હોઈ શકે , બની પક્ષ કારને ગમા અણગમા નાં પૂરાવા સાથે સમતુલા જાળવવી ,અને સૈન્ધાન્તીક,વ્યવહારુ, કોઈ એક પક્ષને જે સત્ય અહિંસા ની સાથે રહેતો હોય તેની તરફેણમાં નિર્ણય આપવો

એક બાજુએ કેસ  સાબિત નાથયો હોય ને આરોપીને 6 7 વર્ષ સુધી જેલમાં ગાંધી રખાય છે , તને કોઈ બેલ પણ નામળે , તને કોઈ છૂટ પણ નામળે  જ્યાર
બીજી બાજુ ચુકાદો આવતો ઘણા વર્ષો થઇ જ્યાં ત્યાં સુધી આરોપી આરામ થી જેલની બહાર ફરે , અને કેસનો ચુકાદો તેની વિરુદ્ધ્મો હોય તો પણ  તેને બેલ  મળે અને ઉપલી કોર્ત્મે અપીલ કરી બીજા વર્ષો શુધી નાવાચુકાદાની રાહ જુએ અને આપેલા ચુકાદાને ચેલેન્જ કરે ત્યાં સુધી તે જેલની બહાર રહે
ચુકાદો મળ્યા પછીય આરોપી ભાર રહે  કેવી વિચિત્ર  ન્યાય પાલિકાની  રીતી નીતિ ,એક તરફી જ કોઈ એક વર્ગને દબાવવાની આ અડલ નીતિ  હોય એવું લાગે છે
એવુ હુ માનુ છુ. આ માન્યતામાં હું કદાચ ખોટો પણ હોઈ શકું
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements