યોગેન્દ્ર યાદવજી નો અમદાવાદ માં સ્વરાજ સંવાદ — [ 2 ].

યોગેન્દ્ર યાદવજી નો અમદાવાદ માં  સ્વરાજ સંવાદ — [ 2 ]
================================
યાદવજી  કહે છે કે ગુજરાતમાં  મોદાની મોડલ ચાલે છે , અરે ભાઈ આજ મોડ લ છે જે નાં થી છેલ્લા  12  વર્ષથી એક પણ કોમી રમખાણ થયું નથી બધાજ ધર્મના  લોકો સાથી મળી ને જીવે છે ,અને ગુજરાતનો વિકાસ કરે છે ,ગુજરાતના દરેક ગામડામાં વીજળી ,પાણી ને રોડ ની સવ્લોતો કરી છે તમારા મોગલ
મોડલની છુપી જાહેરાતો લઈને લોકોને ગુમરાહ કરવાની સાજીસ લઈને નીલ્યા છો તે લોકો બરાબા જાને છે ,મોગ્લ્ના ચાપ્લુસો ,દેશ ને તિજોરીને  લુટા વાતા
સૌ સાથે મળીને દેશ ને બરબાદી નાં ખપ્પરમાં ધકેલવા નીલ્યા છો ? તમારા મુગલ મોડેલના એક નેતાજીના જ કહેવા મુજબ ,કે દિલ્હી માંથી 1 રૂપિયો નીકળે
ને ગરીબના ઘર સુધી જતા જતા માત્ર 15 પૈસા રહે છે , શું આજ તમારું મુગલ મોડેલ છે ? તમો કોની છુપી દોરવણી , અને છુપી તાકાત લઈને નીલ્યા છો તે
આમ જનતાને જાહેર કરો , તમારી આ ચળવળ નો મુસાફરી ખર્ચ કોણ ભોગવે છે  તે જાહેર કરો ,તમારો ઉદેશ  અગર ગાંધીજી ની વિચાર સરણી  વાળો હોય તો  પહેલા તમો ખુદ સ્વાવલંબી બની ને બતાવો ,તમો ખુદ કોઈ 10 વ્યક્તિઓના ઘરનું સંચાલન કરીને બતાવો ,કોઈ એક આનો ધંધો ,યા કોઈ વેપાર કરીને
બતાવો ,અને તમારા સહિત દેશના 10 કુતુંમ્ભીને સ્વાવલંબી બનાવીને બતાવો ,પછી જ બીજાઓ પર આરોપ પ્રત્યારોપ  લગાઓ  દેશ માં 10 ફેમીલીઓને
સહકારની સાથે મળીને જીવવાની કોશિશ કરીને બતાવો , ધાર્મિક શાંતિ ફેલાવીને બતાવો ,એક બીજી છુપી  સાજીસો રચીને દોડતા માણસોની આડસો છોડી
બતાવો , તમારી  આવક ને ખર્ચાઓ નો હિસાબ બતાવો ,દાન માં  કોઈ પણ ચીજ કે પૈસા લીધા વિના ,સમાજ સેવા કરી બતાવો ,તમારી ખુદની જાત પર દેશ સેવા કરી બતાવો ,લોકોની સેવા કે શક્તિઓનો ઉપયોગ કર્યા વિન ,અથવા કોઈ વિદેશી શક્તિઓના કોઈ સહારા લીધા વિના દેશ સેવા કરી બતાવો

તમો  જે નો સહારો લઈને નીકળ્યા છો તેઓ નના નામ જાહેર કરો ,અથવા તમારા સહાયકોના નામ જાહેર કરો ,અગર તમારું સત્ય વલણ હોય તો
વિના સંકોચે  લોકોને જાહેર કરો , શું , આ દેશ માં કોઈ વિકાસ નું કામ કરતું હોય તો તેને સહકાર ન આપી શકાય ? જો કોઈ આ દેશ માં વિના કોઈ લોભ
કે લાલચ  દેશ ની સેવા કરતું હોય તો તેને સહકાર ના આપી શકાય ? તમારા સર્વે આરોપો  જુઠા છે , બોદા છે ,કોઈની છુપી સાજીસ છે ,તમારી શક્તિઓની
દેશ કલ્યાણમાં  ઉપયોગી થાય તેવા શુદ્ધ વિચારો સાથે દેશ નાં હિતમાં કામ ન કરી શકાય ?

શું  તમો અને તમારા જુના જોગીઓનું આ દેશ પ્રત્યે નું વર્તન સહકાર નું છે  કે    વિકાસ ની  આડસો  ઉભી કરવાનું છે ? જમીન અઢી ગ્રહણ  બીલનો
વિરોધ  કરોછો ,તો તમો જે સરકારે 60 વર્ષ થી રાજ કર્યું છે તેની પાસે સંત વિનોબા ભાવેની બુદાન યજ્ઞ ની જમીનો નો હિસાબ કેમ માગતા નથી ,અને
જો દેશ નાં ગામડાનો કે કિશાન નો વિકાસ કરવો હોય તો  શું, શાળા ,કોલેજો,અસ્પતાલો , કે રોડ ,સસ્તાઓ। રેલ્વે સ્ટેશન ,કે હવાઈ હદ્દાઓ , બનાવ્યા શિવાય ,વિકાસ કેવીરીતે કરશો ?  અને આ બધી જ પ્રવૃત્તિઓ માટે જમીન તો જોઈએજ એ ક્યાંથી લાવશો ? શું હવામાં  નિર્માણ કરશો  ?  આમ લોકોને
ઊંધા રસ્તે દોરીને શું તમે કોનું ભલું કરવા માગો છો તે જાહેર કરો ,આમ વિદેશ તાક્તોના કઠ પુતળી બનીને અને દેશ નાં છુપા દુશ્મનોના હાથા બનીને
અ દેશ ની ભોળી જનતાને છેતરવાની પ્રવૃત્તિ છોડી ના શકાય ?

તમો  લોક શાહીનો ગલત ઉદાહરણ આપીને તમો ખુદ લોક શાહીનું ગળું ઘુટી રહ્યા છો ,લોક અહાહીને નામે  કે મંચો નું આયોજન કરીને  કયા 10 ગરીબોના
ઘરનું  પૂરું કરી રહા છો ? કયા ગરીબ નું ઘર બનાવી રહ્યા છો ,અને ક્યા 10 ગરીબના ઘરના સભ્યોને રોજગારી પૂરી પાડી રહ્યા છો ? તમારી આ પ્રવૃત્તિ
દેશના લોકોને ઘેર માર્ગે દોરનારી છે ,

શું દિલ્હીના લોકોને  બધીજ સવલતો પૂરી થઇ ગઈ ? તમારા સાથીઓએ લોકોને છેતર્યા છે તમે શું તમારી આ પ્રવૃત્તિ પણ એવીજ કોઈ સાહીસ છે ? 60 વર્ષો થી જે એકજ  ઘરાનાના માણસો ગરીબી હટાવવાને નામે દેશ ને છેતર્યો છે  60 વર્ષ થી હજી ગરીબોને નામે ગરીબી હટાવાની પ્રવૃત્તિ પૂરી થઇ નથી
ગરીબો  ગરીબ જ રહ્યા છે અને સતાધીશો એ ,મહેલો બાંધી  દીધા , જમીન આલીકોબની ગયા ,અરબો ખરબો નાં ધણી બની ગયા ,ચીલ સબીલી જિંદગી
જીવી લીધી , અને અરબો ખર્બોની સમ્પાતિઓના માલિક બની ગયા , માત્ર ને માત્ર એક ગરીબી દુર કરવાને બહાને , અને હજી પણ ગરીબીને નામે દેશના
લોકોને ભરમાવવામાં કોઈ કચાશ રાખતા નથી , શું આ બધું તમો જાણતા નથી ? કે તમો પણ એજ માર્ગે જોઈ રહ્યા છો ?

દેશમાં કેન્સર જેવા દુષણો પેદા કરવામાં કોઈ કાચા છોડી નથી ,વહીવટ હોય કે ન્યાય પાલિકા હોય ,કે સેવાનું કામ હોય જ્યાં જુઓ ત્યાં કાન્સર નાં દુષણો
જોવા મળે છે , સૌને સૌનું ઘર ભાવાનુ , લોક સેવાને આમે લોક શાહીમાં , સેવાનું સુત્ર લઈને નીલી પડ્યા છે કોઈ એક ઘરાના નો હિસાબ કેમ નથી માંગતો ?
તેમની  સંપત્તિઓની કેમ તપાસ થતી નથી ? તેમના વિદેઅશોના પ્રવાસોના ખર્ચાઓ કોને માથે ઠોકવામાં આવ્યા છે તેની કેમ તપાસ થતી નથી ,જે લોકો
સવીધાનીક સંથાનોનાં પદ પર ન હોય ને છતાં દેશ ની તિજોરિઆ થી આ ખર્ચાઓ કેમ કરાય છે તેની માગ કેમ કરતા નથી? આ દેશ ને આઝાદ કરવામાં
ઘણા લોકોએ બલિદાનો આપ્યાછે તેઓને કેમ કોઈ પૂછતું નથી? શું આદેશ પર કોઈ એક નો જ કબજો છે ? તો લોક શાહી શાની ? કેમ આ ચળવળ ન
ચલાવી શકાય ? શું તેમના હિસાબો ન માગી શકાય ? શું તેમની સમ્પ્પત્તીઓની  જાત તપાસ ન કરી કરાવી શકાય ?

યાદવજી  આપની ચળવળ માં ‘બૂ ‘   રહી   છે , અને દેશ વિરોધી ને  વિદેશી તાક્તોની  ગંધ  આવી રહી છે
===પ્રહેલાદભાઈ  પ્રજાપતિ   તા,  26 / 5 /2015

Advertisements