ગુડલક સમાચાર …… ફરિયાદ / વિનંતી

======

આ અખબારનું કોઈ જ વચન કે વ્યવહાર નો મને કડવો અનુભવ થયો છે , જેના પપેર માટે મેં રુપયા 800/- પહેલેથી ભરેલ છે છતો તેના કહેવા પ્રમાણે આ

અખબાર હજુ શુધી મને મળતું નથી ,મેં 10-12   ફરિયાદ કરી તેલેફોન થી ,ફરિયાદ નોધી પણ ખરી આજે એ વાતને ત્રણ મહિના થયા છે છતો આ અખબાર ની કોઈ કોપી હજુ સુધી મને મળતી નથી મેં રુપયા ચેક થી ચૂકવ્યા છે ,તેમના વહવટ દારોને કેટલીયે ફરિયાદો કરી પરંતુ આ સ્ખ્બાર સોભાળ તું નથી મારી

રિસીપ્ટ નો, 15659 તારીખ 25 – 8 -2015   પૈસા / ચેક લેનાર એમ્પ્લોય ઉમેશ પાંડે ,મને એવું કહેવામાં આવેલ કે તેના શેરે મળશે ,અને આપને આ રોકાનું વ્યાજ મળશે ,પરંતુ રીસીપ્તમાં માત્ર ન્યુજ પર ટીક માર્ક કરીને રીસીપ્ટ આપી ,આમ છેતર કરવામાં આવી ,આ ભાઈને તેમના મોબિલ 9824834772

પર અનેક વાર ફરિયાદ કરી ,જાતે કાર્યાલ પર ગયો છતાં મળતા નથી અને ,ત્યાં હાજર કર્માચારી ઓ જવાબો આપે છે કે મિટિંગ માં છે યાતો ખે છે કે ફિલ્ડમાં છે , આમ આ દૈનિક પપેરે કેટલા લોકોને છેતર્યા હશે તેનો હિશાબ થવો જોઈએ ,આમ સોચીયલ મીડિયા માં જાહેરાત કરીને મારા જેવા લોકોને છેતરવાનો

એક જાહેર અખબાર દ્વારા કેટલો ઉચિત ગણાય ?

===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements