અલ્પ સંખ્યકો
=======
અસમાનતા છે  અન્યાય ની હારમાળા
અલ્પસખ્યકો અલ્પ ત્યાં પ્રેમ ભાવની માળા

અલ્પ સંખ્ય્કો બહુ સંખ્ય છે ત્યાં અગન જ્વાળા
છ્પી સાજીસ કે છૂપો કોઈ એજન્ડા ?

જ્યાં  અલ્પ ત્યાં દૂધમાં સાકર જેમ ભળી જાય
કુદે  સખ્યાની મર્યાદા,દાવાનળે વળી  જાય

સેક્યુલારિઝમ  હથિયાર દેશ બદલવાનું
ખુલ્લું પડી ગયુ , આમ સત્યનું પગેરું મળ્યું
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements