Source: સત્ય બોલવું એ ગુનો હતો યુપીએ સરકારનો

સત્ય બોલવું એ ગુનો હતો  યુપીએ  સરકારનો
=============
સૈન્યના વડાએ યુપીએ  સરકારની પોલ ખોલી તો સરકાર તેની પાછળ પડી ગઈ
[ લોચની ઓફર કરનારાની પાછળ કેટલા  યુપીએ સરકારના  નેતાઓ હશે ?]
રામદેવે કાળા નાણોની પોલ ખોલી તો પણ સરકાર તેની પાછળ પડી ગઈ
અન્નાજીએ અને તેમના સહયોગીઓએ કેટલાક સોસદોની પોલ ખોલી તો બધા  ખોન્ગ્રેસીઓ અને સેક્યુલ્રો તેમનો વિરોધે લાગી ગયા
વાઢેરાજીની પોલ ખોલી તો આખું મંત્રી મંડળ  પીએમ મનમોહન સિંહ સહીત બચાવ માં ઉતરી આવ્યું
દામાદજી સોનિયાના કે દેશના ?
વિમાની મથકો પર તેમને મળતી નોન ચેકીંગની ,ને સલામતી સિક્યુરીટીની સેવા દેશ નાં ક્યા ઉચ્ચ હોદાને લીધે મળે છે ?
શું એકજ કુટુંબે આ દેશ માટે બલિદાન આપ્યું છે ? શું આ એક પરિવારે ખોન્ગ્રેસને હાઈ જેક કરી છે ?
ભગતસિંહ ,રાજગુરુ ,શુખ્દેવ્સિંહ , શુભાશ્ચન્દ્ર્બોસ ગાંધીજીએ આપેલા અને દેશના ઘણા એ પરિવારોએ આપેલા બલિદાનો એ અલીદાના નથી ?
માત્ર ને માત્ર શું  નહેરુ પરીવારેજ બલિદાન આપ્યું હતું ,નહેરુ ઐયાસી ની બધીજ મર્યાદાઓને પાર કરી છે  અને
તેમના  બધાજ પરિવારોને આવી સેવાઓ ભારત સરકાર  કેમ આપે છે ? પ્રજાના પૈસે ત્રાગડ ધિન્ના કરવાના છે ?
સોનિયાજીની યુ પી એ સરકાર શું કરવા માગેછે ? દેશ નો વીકા સ  કે દેશ નો  સર્વ નાશ  કરવા માગે છે
તુસ્ટીકરણ  ની નીતીથી સેક્યુલ્રરો કોનું ભલું કરવા માંગે છે , માત્ર ને માત્ર કોઈ એક જાતિ નું ભલું કર્વામાગે છે અને  સેક્યુલ્રને નામે દેશ નું ઇસ્લામી કારણ કરવા માગે છે ?
આ તુસ્ટીરણ ની નીતિ નહોય તો શું દેશ નાં ચાલે ? અને દેશ નો વિકાસ નાં થાય ?
ઉત્તર પ્રદેશ માં મુલ્લ-યમ શું તુસ્તી કર્ણ ની નીતિ અપના વીને તેમના કુટુંબનું શાશન ઉભું નથી કર્યું ?
શું ઇટાલિયન આ દેશ પર કોઈ બુદ્ધુને ઠોકી બેસાડવા માગે છે ? ને આખા દેશ ને મુર્ખ બનાવવા માગે છે ?
શું કાશ્મીરીઓને તેમના વતન માં ફરીથી વસાવી નશકાય ?
શું કાશ્મીર ની શેખ ફમીલી એ જે અને કે રાજ્યને પોતાનું  આગવું પોતીકું રાજ્ય સમજી લીધું છે ?
શું જમ્મુ અંદ કાશ્મીર માં થી ધારા 370  રદ ન કરી શકાય ?
શું દગુભા જેવા દેશ દ્રોહીઓને જેલમાં ન પૂરી શકાય ?
અરવિંદ કેજરીવાલ એક ફ્ર્જીવાલ  સાબિત થયા છે ,નીતીશ લાલુ  મમતા ,માયાવતી ,જાતી ધર્મને નામે દેશ ને તોડી રહા છે
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements