શબ્દો ગુલામ
========
બૂઢી બોખી લૂલી લંગડીથી ,પ્રેમ 12 માં ગ્રહે
સૌંદર્યવાન યુવતી સાથે  કેમ અપાર પ્રેમ કવિને
આથમતાને પીઠ ને માં છુપાવ્યાનાં હોય  જતન
પૂજાય અહી ઉગતા સૂર્યને નમસ્કારની રીત રસમ
જીવતા  જાહોજલાલી  હોય ઢોલ  નગારે લગન
બળી મુવા પછી રાખના ન હોય પાળિયા ભવન
તોલ તોલ કે બોલ મોલકે બોલ રહી રહી ખોલ
પહેલાં શબ્દો ગુલામ ને ,બોલ્યા પછી ગુલામ શબ્દો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements