સંભારણાના પોટલે ગાંઠ ઘોડા ગાંઠ
======================
નથી અમો તમારી પાસે છે સ્મરણ નો પુલ
નથી તમો અમારી પાસે બાંધી યાદોની ઝુલ

છતાં સગપણ નદી વહી રેલમ છેલ આર પર
બંને તટે ઉભરાતી રહી નેણ નદી નિરાધાર

હાથ પગ ને તન ની જણસો એક તરફ
વિના દર્પણ બિંબનો આભાસ ચોતરફ

છે સંભારણાના પોટલે ગાંઠ ઘોડા ગાંઠ
જેમ ખેચાય એમ ટાઈટ બંધાતી ગાંઠ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
10/4/2016 કિર્કલેન્ડ વોશીગ્ટન યુએસ

Advertisements