હાથતાળિ
======
વૈશાખે  ગુલમ્હોરેલી વાડી કરમાય  આમ
પછી મોસમનો મોર ટહુકે  શ્રાવણ  રેલાય
પરપોટો ફુટ્યા પછી હવા કેદમો બંધાય  ?
ઘોડા છૂટે તબેલે તાળૂ મારો તોય શુ ?
વાંઝણી બોલે સવાસણીની વેદના ભૈ
નક્કી નાવનો  સમય ડૂબવાને પાક્યો ભૈ
પગલો ના કદ વિશે પગલો ની ભાત બોલે
સમય ને ખબર ખુદની દિશા ને ગતિ વિશે
પળને જો હોય પહેલેથી જાણ ગુજરવા વિશે
દૌ હાથતાળિ મોતને ભરુ દરબાર જીવવા વિશે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
[5/3/2016 કિર્ક લેન્ડ વોશિગ્ટન યુ એસ એ ]
Advertisements