ઉમર ને આંચકા
===========
જ્યારથી ઝાડ ને કરવત અડી છે
છાયડાને ત્યારથી જમાવટ નડી છે

વાગ્યાનું કોઈ નિશાન નહી
ચિન્તાએ તૂટી લાશો પડી છે
સિક્કાની ઘસાય બે બાજુઓ અહી
ઉમરને અવધિની ઉન્ધેવ નડી છે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
[20 /5/2016 શીએટલ વોશીગ્ટન યુ એસ એ]

Advertisements