દીવા તળે અંધારૂ
============
મજબુરી શાનથી જીરવે ‘ ઢ’
ભરેલી હાંડલીએ રસોઇ

રોષ સમતો દીવાનગીને જઈ
પ્રકાશમાં દરાર કરે અંધાપો

મધ દરિયે સ્વપ્નો તરસ્યાં ધરાર
અસત્યના હોડકે દરિયો પાર

વલોપાતની ભરમાર જન્માવે છે
પરકાશની ઉત્પત્તિ અંધારામાંથી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
[23/5/2016 શીએટલ વાશીગ્ટન
યુ અસે એ ]

Advertisements