સ્વીકારી દેશની આઝાદી પાંગળી
==============

નહેરુયન સુગર કોટેડ ઝેરનું માર્કેટિંગ
ને શકુની પાસા કળવા કર્યા જટિલ મુસ્કેલ

જે આઝાદીની ઉતાવળે આવકારતા
સાઈઠ ગુમાયાં નહેરુનીયનને સમજતાં

વળી ગોરી જાતનાં વાજે બન્યા પ્રોક્ષી
નિજ સ્વાર્થે લુટવાયો દેશ બંધુઓ સાક્ષી

લોકનું દિલ દર્દ ભૂખી ભૂતાવળે ભટકાય
રે પ્રસુતિની વેદના શબ્દોમાં નાં ચિતરાય

જ્યોતિષને અવગણી મધ્ય રાત્રી 1947 ની ઓગસ્ટ પંદરમી
સુગર કોટેડ સ્વાર્થે સ્વીકારી દેશની આઝાદી પાંગળી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
[ 2/6/2016 કિર્કલેન્ડ વોશોગ્ટન યુ અસે એ ]

Advertisements