ધરાયાં નથી હજી
============
દુનિયામાં ક્યાંય તુ બતાવ જગ્યા હું જઈશ
જ્યાં મારા તારા નો અહોભાવ નો હોય

જંગલનાં ઝાડવાંને ય નડ્યો છું હું એમ જઈને
જમ્પ ક્યાં કુહાડી કરવતે વાદળો ભગાડીને

મોઉંન રાખું તો આ ઇશારા પીછો કરે છે
લાગણીનાં કવચને કુંડાળે સપડાવીને

ધરાયો નથી હજી જિંદગી ભર ખાધા પછીએ
દોડે પેઢી દર પેઢી અહી આશા પકડી ને
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
[6/6/2016 શિએટલ વોશોગ્ટન યુ અસે એ ]

Advertisements