આ ફરિયાદને ફરિયાદ કેવી કે છેતર પિન્ડી ?
======================
બધી માલ મિલકત જાહેરમાં ઉગાડે છોગ લઈ ફરે
લૂંટાયા દંડાયા પછી ચોર લુન્ટનાંરાઓનો વાંક કાઢે
પાગલ રાજવી પાડાના વાંકે પખાલીને દં ડે
નાહયા પછી ભર્યા તળાવમાં થી કોરા નીકળે
નામરદાનગી જવાં મર્દીને આમ શુકામ પડાકારે ?
વાહ પછી નિર્બળતા માનસિકતાને મ્હેણાં મારે
ઊંડા ને શાંત સહજ પાણી ધીરાં ગંભીર વહેણ
વલયો નીકળસે જરૂર જળમાં પથ્થર ફેક્વાથી
ઝગડો કોઈ એક પક્ષ નાં વાંકે નથી કદી હોતા રે
એકડો બગડો કલમ ને કાગળ થકી જ લખાય જે
લક્ષમીનું જતન છુપાવી સાચવી સેવા અર્ચનમાં ઈજાફા
ખુલ્લા માહોલે પાર દર્શક આવરણે સરીફીય મૂકે માઝા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ ઓન 23/7/2016
કિર્કલેન્ડ વોશિંગટન યુ અસે એ