હકીકત- બદલાઈ જાય
=============
બોલી બદલાઈ જાય ઇચ્છા હોય ફળેલી
હતી તેવી નથી જે પામવા પહેલાં કરેલી

હોવુ ન હોવા ના ભેદ ખોલે હોય ફળેલી
ને જાણ્યા પછી ના ભેદ બોલે હોય ફળેલી

પૂર્ણતા તરસી ઇન્તજાર તળે હોય ફળેલી
વરસ્યા પછી ક્યાંક છળે છે એ હોય ફળેલી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
કિર્કલેન્ડ વોશિંગટન યુ અસે એ
રિવાઇઝડ ઓન 8 /4 / 2016

Advertisements