ક – સમયે -સુવાવડ
=============
વારંવાર નિત્યે આવતી ઝણ ઝણી
આ વ્રુત્તિઓ વાંઝણી કે દુઝણી ?

એકલતાને આભારી સમયે સહભાગી
કો’દિ વસુકે ન વનવાસી ફરી ફરી દુઝણી

આચાર,વિચારે અરીસે અંકાય આકૃતિ
અટકળે,ભરુસે ન ભોળવાય રહે દુઝણી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ ઓન 11/8/2016

Advertisements