રાજ નીતિ
=======
લઇ જનાધાર સૂતો દાવ પેચ ઘોર નિદ્રામાં
ચુનાવી વચનો એશિયાળુ કેરે અખબારમાં

હથેળીના ચાંદની શીતળતા માત્ર શબ્દોમાં
પ્રજા લુંટાયાની કોઈ નવી વાત નથી જગમાં

રાજ નીતિએ વિકાસ કર્યાના પૂરાવા નથી જગમાં
બેદાખલ કરી રાજ તોડયાના પુરાવા અખબારમાં
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
18 / 8 / 2016

Advertisements