અંતના ઓર્ડર
=========
હોવા પણું અટકશે થઇ નિસ્તેજ
ઇન્તજાર ધસે લઇ સમયના છેદ

યંત્ર વત શ્વાસો શ્વાસને નથી વિરામ
ની પ્રથા વારંવાર માત્ર એકજ વાર,

ઉત્તરકાંતિના નિયમ સાથે અવરોધ
લઇ જીવે,અનિચ્છાએ થાય સરન્ડર

નીતિ નિયમ સાથેના એ બાંધછોડ
થઇ દુશ્મન ઉભા,લઇ અંતના ઓર્ડર
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
25 /8/2016

Advertisements