લાખ કરો ઉપાય
===========
પાણીમાં રહેલું પાણી ખડક તોડી રસ્તો કરી ગયું
સ્વભાવ નું શું કહેવું ? સેવાળ જેમ સૂકાઈ ગયો

માનવ ધર્મે દેશ સેવાનો મનેય હતો અભરખો
નિજ સ્વાર્થે મફતના અતિ ભોજને નિદ્રા આવી ગઈ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝઝડ ઓન 25 /8 /2016

Advertisements