છોડો આવનાર માટે
============
પાડવા આખડવા ની રીત કે નિયમ નક્કી નથી
છે, ક્રિટિસાઈજની હવાલી રીત પહેલેથી નક્કી

આમ સોળે કલાએ ખીલીને આવી’તી જુવાની
ને પાછી ફરી તો રસ્તામાં ઉબોટો છોડી ચાલી

અકુદરતી રસમો અપનાવી ઢોળ ચડાવી સજાવું તનને
દંત ચોકઠે કાળા કેશે હવાતિયાં ચાડી પીએ ત્રણ પગે

ઉંમરના અનુભવે સાથ આપો અર્થોના નિભાવ માટે
જતી જુવાની ક્યાં લગ પકડસો છોડો આવનાર માટે
===પ્રહલાદભાઈ પ્રજાપતિ ,27 /8/2016

Advertisements