ગાંધી નામની બલિહારી। ….. [ સૂતક ]
=====
ગાંધી ઘર નામે નકલની જાત્રા સરેઆમ
ભોળા ધરી ભેટ સત્તા ગામે ગામ

વંશાવળ મોગલી ને દુશ્મન સનાતન
હિન્દૂ ઘરે ગાય મોગલ નાંગરે પતન

ભેળાં રહી રચી સાજિસ કતલ તણી
ધિરે ધીરે ચુંગલ ઘેરે ઘર ખાલી
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
28 /8/2016સૂતક ]

Advertisements