હોવા ન હોવાનો સવાલ
===========
દિ ‘ઉગશે નીર્ધાર લૈ એજ કશમક્સ
દુનિયા દારી ધબકે લૈ અજમનજસ

ઉદભવે વિચારે નિરંતર પજવણ
લૈ ઉત્તર બંધ મુઠ્ઠીનાં પાકાં પરિણામ

મહેલો બંધાય નૈ ઈંટ નૈં પ્લાંન
ભરાયુ ,પરપોટે, છે અસ્તિત્વ આવાસ

હવા નો ફુગ્ગો લૈ ભેદ પૂછે નામ
હયાતી પરપોટી લૈ ઉભાં જનાબ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ ઓન 4 / 9/2016

Advertisements