Khimanand Ram's photo.
Khimanand Ram's photo.
Khimanand Ram added 2 new photos — with Vijaysinhh Solanki.

11 hrs ·

નરેન્દ્ર ભાઇ ઉર્ફ ન. મો.
તમે મને પહેલેથી જ ગમો

તમે પ્રધાન મંત્રી તો બે વરસ પહેલાં બન્યા
અને
મુખ્ય મંત્રી પંદર વરસ પહેલાં

તમે ભાજપમાં ય મોડા આવ્યા

1975 માં લદાયેલી કટોકટી સમયે તમે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક તરીકે અદભૂત કામ કરેલું
અદ્રશ્ય રહીને ‘જનવાણી’ ચલાવતા ત્યારથી તમે અમારા જન નાયક

આજે આપે 11000 દિવ્યાંગો સાથે જન્મદિવસ ઉજવ્યો
અંગમાં નાની મોટી ખોડ ખાપણ હોય એને આજ સુધી અપંગ કહેતા
પણ
આપે ‘દિવ્યાંગ’ જેવો સન્માન જનક શબ્દ આપ્યો
શાસ્ત્રોકત વિધી અનુસાર જીવન યાત્રા કે સહજીવન શરૂ કરનાર મહિલા માટે અર્ધાંગીની શબ્દ બોલાય છે
તમામ લગ્નો સફળ નથી થતાં
નિષ્ફળ લગ્ન છુટાછેડામાં પરિણમતાં હોય છે
પણ
વરસોથી કોઇ મહિલા કંઇક અનોખી શ્રદ્ધા સાથે સહ જીવન વિના ય ત્યાગ સમર્પણની મૂર્તિ બની રહે
આપના વિરોધમાં એક શબ્દ ન મીડીયા સમક્ષ ઉચ્ચારે ન આપના રાજકીય વિરોધીઓ એમનો ઉપયોગ કરી શકે
સેંથાનું સિંદુર અને ચુડી ચાંદલો હયાત હોય એને સંસાર અખંડ સૌભાગ્યવતી કહે છે
પણ
વરસો થી જેમનું અર્ધું અંગ એમની સાથે ન હોય એવી દુઃખદ દુર્ભાગ્યવતીના જીવનમાં જીવનની ઉતરાવસ્થા એ તમારા તરફથી કંઇક ‘દિવ્ય’ દ્રુષ્ટી યોગ થશે તો
તમારા આ ચાહકના અંતરને ઓરડે અનહદ ઊજાસ થશે

સૈફ પાલનપુરીની ગઝલનો એક શેર થોડાક ફેરફાર સાથે
“છે ઘણા યે એવાં કે જેઓ યુગને પલટાવી ગયાં
પણ બહુ ઓછાં છે એવાં કે
જે પ્રેમ નિભાવી ગયાં”

Advertisements