સમબ્ધોની પ્રવાહિતા
==============
બટકેલી ડાળ ઝાડ પર હતી, તેમ રાખવી કઈ રીતે ?
સમ્બન્ધે મીઠાસ ગયા પછી મીઠાસ લાવવી કઈ રીતે ?
માત્ર  છે પ્રવાહી કે ઓગળી નીકળ્યા પછી જગા પૂરે
સંબંધોની પ્રવાહિતા મીઠાસનું  જાગરણ  ?  પડગાયા કરે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 20/9/2016
Advertisements