ગદ્દારી ઘેર છાપો
=========
જયચંદો ગદ્દારો દેશ દ્રોહીઓને ઈર્ષા આવી ગઈ
અંગે અંગ હવે રાષ્ટ્ર  હિતની ન્યોછાવરી લ્હાણી થઇ
છોડો મમત દિલે ડાઘા ડુગીની બાજી ઉગાડી પડી
60 વર્ષોની સેક્યુલારી સાજિસ પોકારે છાપરે  ચડી
==પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements