જીજીવિષા
==========
બે’ ની વાત વચ્ચે વિચારવાનુ કામ
કરતુ કોઇ ત્રીજુ બળ શુ છે  નામ ?
મારા તમારા આભાસ ને  પામવા  ઉભુ
સાંભળે કાન જાણે અજાણે હોય તે ત્રીજુ
મુઝવણ દરવાજો ટકોરતી જ્ઞાન પામવાને
ખુલ્યા નહિ ત્યારથી જિજ્ઞાસા ઉભી દરવાજે
ફરી ફરી શોધીયે  મર્મ ,લઇ વિશ્વાસે શ્વાસ
શાણો પીઠ બતવી કરે પતન અંધ વિશ્વાસ
સૂર્યનાં સમય  વાળ્યો  પાસો સમેટાવામાં
અંધકાર પ્રકાસની શોધમાં રહ્યો અટવાયો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements