મન એકાંતે
=======
એકાંતે હદય ભાષા બોલતું  હશે
સ્મરણ ઘાવનું પ્રકરણ લખતું હસે
લાગણી  અદ્રશ્ય દર્દનું  સંગ્રહાલય
ઠોકરોનાં ઉજણે હદય કુંડ ધોવાય
સુખને  ભૂલી જવાની અજોડ ચાવી
ને,રક્ષાતું  દુખ યાદના આગમનથી
જીન્દગી નકલી અદાકારીમાં ગુજરતી
લાગણી મુલવૈ ઠોકરી ત્રાજવે તોળાઈ
વ્યવહારે  બંધાયો ,હું, તમે ,અને, તે
યોગી,ભોગી ,જોગી,સ્વ સીન્ધાંતે રૈ
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements