શ્રદ્ધા ના  સરવાળે  અરીસા જવાબ નહિ આપે
=================
રચાઈ  વંચાઈ   અનુભવાઈ  આલેખાયુ
ભીલનાં બાણથી મહાભારત પૂરું  થયુ
દેહમો ચીપ સમુ મન મનખો ડોલાવે  ભૈ
રૂપ રંગ ન ભેદ ન ભાવ ન આકાર જંત્ર થૈ
નિશ્ચિત સમયે ગમે ત્યોં  દુનિયા છોડી જાય
જ્ઞાન વિજ્ઞાની સીમાડા છેતરી   જાય
કલ્પનાની કાયામાં વર્તુળે  વલયો રચાય
પંથ કાપ્યા પછી વિરામની મંઝીલે જવાય
નિરંતર ગોળ ગોળ ધરી ફરતી  ફરે મુઈ
ફરતા ચકડોળે  બાકી,ન,તું, કે,ન, હું,ન, કોઈ
શ્રદ્ધાના સરવાળે અર્રીસા જવાબ આપે
પુરુશાર્થનાં પગલાં  જ્યાં લગ દોડતાં ન રહે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements