ભાગ્યની સખાવત… [ ગંગુ તેલી રાજા ભોજ ]
==========
નદી વહેણને બે કિનારે સગપણ સહારા
દરિયાઈ મંજિલે મિલન ન જાણે કિનારા
સાજીસ રિયાજે સંપત્તિ સૌ ઇશારે ધજારા
સુર ગાયકીનાં નજારા દરબારે પોલા દેકારા
ભાગ્યનું પલાખું પૂછાય પર ને બારોબારા
ઉખાણું કહેવાયુ જ્યાં ઘરને મળ્યા ધુતારા
ભાગ્યની સખાવત ન હોત તો માયુસી વેઠતા
માણસને માણસ રાખવા શઠની બોલ બાલા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements