સત્ય ને શ્રાપ ……..2
=========
શુર પ્રપંચના  હેતુ નાદ ગવાય  નાંખા
દીવા સ્વપ્ને ભલાઈની વાતે હેતું પાંખા
 બણગાંને છુટો દોર છુપાવે સત્ય આખું
સત્ય,વેઠે સત્ય પણાનું , જુઠે જતન રાખું
હસતે મુખે મરી ફીટવા શહાદત શૂરી જાત
મગર ઓસુએ રડે શઠ શલ આરોગે મિષ્ઠાન્ન
ગાંધી નામે પથર તરે ગોળી ગાંધી ખાય
જન્મ મરણે હાર તોરે ફૂલે જુઠાણું પૂજાય
 ખાય જાય પાછા ફરી ઠગાઈએ જોતરાય
નેતાગીરી ધૂળનાં  લીપણે ઘર કોરી જાય
ગોંધી, સરદારનાં સગાંને કોઈ જાણે નહિ
શલ કપટી નહેરુનો વંશ ભોગવે સંપત્તિ
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements