સ્વપ્નમાં બાપુ  …………[અસાંદાસ ]
==========
અંગે પોતડી હાથમાં લાકડી ચશ્માં ઊંચા નીચાં કરી હિન્દુસ્તાન ફંફોસતા
હોફ્તા દીઠા બાપુ સ્વ્પ્નામાં અહીંસા કોસતા અધમુઈ આઝાદી શોધતા
 વધારે આંખનું નૂર રહ્યા ચશ્માં ઉંચે નીચે કરી,ઝીણી નજરે
કણસતી ડુંસકો ભરતી બે આબરૂ આઝાદી બાપુને કરગરે
કરગરતી આઝાદી બોલી , કેમ લાવી હિન્દુસ્તાન્મો ફસાવી
ગુલામ બનાવી જીવાડી મારી નાદારી  કરી અધમુઈ લુંટાવી
નફટ,બગડેલ,અનઘડ લાલચુ લુંટારા વારસે વંશ મુકતા ગયા
સ્વાર્થીતો હતા પહેલેથીજ મળેલ,મફતમાં આઝાદી લુંટી ગયા
મારું કરી હિન્દુસ્તાન ભેગું કર્યું ,ભગાડી ગોરા, કર્યા સૌને એક
રહ્યું ન કોઈ તમારું હિન્દુસ્તાન ઘેર ઘેર થઇ ગયાં  હિન્દુસ્તાન
બાપુ નસીબદાર,ગોરા તમને મળ્યા નાતે જુદા હતા ને પરદેશી
અમારા અમને લુંટી ખાય ટુકડા કરી વહેચી ખાય છે જાત દેશી
બાપુ એક દરેકના ખીસામાં,બાપુ નામે ,રસ્તો નેતાગીરીનો
સુદબુદ ખુલી બાપુનું સપનું ગયું વિસરી સામે નેતાનો ડીગો
પરદેશીઓ ચંદા નામે ઠલવે નાણું એનજીઓ કરે લીલા લહેર
આતકીઓ હાથ સત્તા વહીવટે સવીધાન વાગોળે મીઠું ઝહેર
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements