દલાલો માલિકી કબજે કરવા મથે છે
===================
બપોરે  છીડું પાડી  ‘લુખી ‘ લૂ ‘ મથે
ચડી  જઈ આ તન પર  કરે ‘જો ‘ હુંક્મી
 મક્કારી ગોદે  ચડી અનીતિ સાથે
સત્તા નો  નશો  લેવા મથે ગદ્દારી
જુઠ્ઠાણું લોકશાહીએ ઓવર ફ્લો
થઇ સત્તા પાછળ પડ્યું છે થઇ જુગારી
રાજકિય રેસે  મક્કારી  ગદ્દાર ને
જિંદગીનું  પેટિયું રળવાની ખુમારી
વિદેશી  આતંક  ઘરને  હચમચાવે
દલાલો  વિદેશી તાકત બોલાવે
===પ્રહેલાદ  પ્રજાપતિ
Advertisements